Saturday, September 6, 2025
HomePoliticsModiજીત બાદ માટી કેમ ખાધી? તે એક એવી ક્ષણ હતી , રોહિત...

જીત બાદ માટી કેમ ખાધી? તે એક એવી ક્ષણ હતી , રોહિત શર્માએ જુઓ શું જવાબ આપ્યો

Related stories

IPL 2025: LSG vs CSK head-to-head, Lucknow weather forecast,...

LSG vs CSK Live Cricket Score, IPL 2025 Match...

🏆 Epic Triumph! Barcelona vs Borussia Dortmund – UCL...

⚽ First Half Fireworks – Barcelona vs Borussia Dortmund🔥...

🔥 Brutal Blow! Barcelona Crush Dortmund – UCL 2025

Barcelona vs Borussia Dortmund UCL 2025: Barca thrash Dortmund...

GT vs RR IPL 2025 Match Review: Thrilling Highlights​

GT vs RR IPL 2025 Match Review​Gujarat Titans' Innings:...

IPL 2025: GT vs RR Playing 11, live toss...

GT vs RR IPL 2025 Live action continues as...

Thrilling Showdown: FC Barcelona vs Borussia Dortmund in the...

Barça look for a strong start in what should...

ભારતીય ટીમ ટ્રોફી જીત્યા બાદ બાર્બાડોસથી દિલ્હી પહોંચી હતી. દિલ્હીમાં ભારતીય ટીમના ખેલાડીઓએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી.

હવે, આ મુલાકાતનો વીડિયો સામે આવ્યો છે. કેપ્ટન રોહિત શર્માને જીતની ક્ષણ વીશે વડાપ્રધાન મોદીએ સવાલ કરતા કહ્યું કે, તમે ઘણાં ભાવુક લાગી રહ્યા હતા અને તમે મેદાનમાં જઇને માટી ખાધી એ ક્ષણ વિશે તમે શું કહેવા માગો છો?

રોહિત શર્માએ વડાપ્રધાનના સવાલનો જવાબ આપતા કહ્યું કે, અમે ઘણી વખત પ્રયાસ કરી ચૂક્યા હતા, પરંતુ અમને સફળતા ન મળી હતી અને આ વખતે આપણી ટીમે જે અભૂતપૂર્વ સફળતા મેળવી તે એક એવી ક્ષણ હતી કે તે આપમેળે થઇ ગયું. હું મેદાનમાં ગયો અને ત્યાંની માટી ખાધી કારણ કે તે મેદાનમાં જ બધું થયું, ત્યાં જ અમને સફળતા મળી હતી.

IPL 2025: LSG vs CSK head-to-head, Lucknow weather forecast,...

LSG vs CSK Live Cricket Score, IPL 2025 Match...

🏆 Epic Triumph! Barcelona vs Borussia Dortmund – UCL...

⚽ First Half Fireworks – Barcelona vs Borussia Dortmund🔥...

🔥 Brutal Blow! Barcelona Crush Dortmund – UCL 2025

Barcelona vs Borussia Dortmund UCL 2025: Barca thrash Dortmund...

GT vs RR IPL 2025 Match Review: Thrilling Highlights​

GT vs RR IPL 2025 Match Review​Gujarat Titans' Innings:...

IPL 2025: GT vs RR Playing 11, live toss...

GT vs RR IPL 2025 Live action continues as...

Thrilling Showdown: FC Barcelona vs Borussia Dortmund in the...

Barça look for a strong start in what should...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here