Saturday, September 6, 2025
HomeRecipesફરાળી ઢોકળા

ફરાળી ઢોકળા

Related stories

IPL 2025: LSG vs CSK head-to-head, Lucknow weather forecast,...

LSG vs CSK Live Cricket Score, IPL 2025 Match...

🏆 Epic Triumph! Barcelona vs Borussia Dortmund – UCL...

⚽ First Half Fireworks – Barcelona vs Borussia Dortmund🔥...

🔥 Brutal Blow! Barcelona Crush Dortmund – UCL 2025

Barcelona vs Borussia Dortmund UCL 2025: Barca thrash Dortmund...

GT vs RR IPL 2025 Match Review: Thrilling Highlights​

GT vs RR IPL 2025 Match Review​Gujarat Titans' Innings:...

IPL 2025: GT vs RR Playing 11, live toss...

GT vs RR IPL 2025 Live action continues as...

Thrilling Showdown: FC Barcelona vs Borussia Dortmund in the...

Barça look for a strong start in what should...

સામગ્રી

1 કપ – સાબુદાણા 
1 કપ – સામો
1 કપ – દહીં
2 મોટી ચમચી – તેલ
1/4 ચમચી – સોડા
2 ચમચી – સમારેલી કોથમીર
1 ચમચી – સમારેલા મરચા
1/4 ચમચી – આદુની પેસ્ટ
1 ચમચી – ખાંડ
5-7 – લીમડો
સ્વાદાનુસાર – મીઠું

બનાવવાની રીત
સૌ પ્રથમ સાબુદાણા અને સામાને મિક્સરમાં પીસી લો. તેમ એક ચમચી દહીં અને એક ચમચી તેલ ઉમેરો. હવે મીઠુ અને ખાંડ મિક્સ કરો. આ પેસ્ટને અડધો કલાક ઢાંકીને મૂકી દો.તે બાદ તેમાં કોથમીર, આદુની પેસ્ટ, લીલા મરચાં અને સોડા મિક્સ કરો. હવે મિશ્રણને બરાબર હલાવીને મિક્સ કરી લો. હવે આ મિશ્રણને ઢોકળા બનાવવાના સ્ટિમરમાં ઉમેરો અને વરાળથી ચઢવા દો. હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમા લીમડો અને મરચાનો વધાર કરો. આ વઘારને ખમણ પર ઉમેરો. ચોરસ આકારમાં કટ કરી લો. તૈયાર છે ફરાળી ઢોકળા.

IPL 2025: LSG vs CSK head-to-head, Lucknow weather forecast,...

LSG vs CSK Live Cricket Score, IPL 2025 Match...

🏆 Epic Triumph! Barcelona vs Borussia Dortmund – UCL...

⚽ First Half Fireworks – Barcelona vs Borussia Dortmund🔥...

🔥 Brutal Blow! Barcelona Crush Dortmund – UCL 2025

Barcelona vs Borussia Dortmund UCL 2025: Barca thrash Dortmund...

GT vs RR IPL 2025 Match Review: Thrilling Highlights​

GT vs RR IPL 2025 Match Review​Gujarat Titans' Innings:...

IPL 2025: GT vs RR Playing 11, live toss...

GT vs RR IPL 2025 Live action continues as...

Thrilling Showdown: FC Barcelona vs Borussia Dortmund in the...

Barça look for a strong start in what should...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

Previous article
Next article

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here