Saturday, September 6, 2025
HomeGujaratBhavnagarયાત્રિયોની સુવિધા માટે ભાવનગર-ગાંધીગ્રામ સુપરફાસ્ટ ઇન્ટરસિટી ટ્રેનમાં બે વધારાના જનરલ કોચ લગાવવામાં...

યાત્રિયોની સુવિધા માટે ભાવનગર-ગાંધીગ્રામ સુપરફાસ્ટ ઇન્ટરસિટી ટ્રેનમાં બે વધારાના જનરલ કોચ લગાવવામાં આવશે

Related stories

IPL 2025: LSG vs CSK head-to-head, Lucknow weather forecast,...

LSG vs CSK Live Cricket Score, IPL 2025 Match...

🏆 Epic Triumph! Barcelona vs Borussia Dortmund – UCL...

⚽ First Half Fireworks – Barcelona vs Borussia Dortmund🔥...

🔥 Brutal Blow! Barcelona Crush Dortmund – UCL 2025

Barcelona vs Borussia Dortmund UCL 2025: Barca thrash Dortmund...

GT vs RR IPL 2025 Match Review: Thrilling Highlights​

GT vs RR IPL 2025 Match Review​Gujarat Titans' Innings:...

IPL 2025: GT vs RR Playing 11, live toss...

GT vs RR IPL 2025 Live action continues as...

Thrilling Showdown: FC Barcelona vs Borussia Dortmund in the...

Barça look for a strong start in what should...

યાત્રિયોની સુવિધા માટે, પશ્ચિમ રેલવેએ ભાવનગર ડિવિઝનના ભાવનગર ટર્મિનસ રેલ્વે સ્ટેશનથી ચાલતી ભાવનગર-ગાંધીગ્રામ દૈનિક સુપરફાસ્ટ ઇન્ટરસિટી ટ્રેન (20966/20965)માં અસ્થાયી ધોરણે બે વધારાના જનરલ કોચ લગાવવાનો નિર્ણય લીધો છે. ભાવનગર ડિવિઝનના સીનીયર ડીસીએમ શ્રી માશૂક અહમદના જણાવ્યા મુજબ વિગતવાર વિગતો નીચે મુજબ છેઃ

  1. ટ્રેન નંબર 20966 ભાવનગર-ગાંધીગ્રામ દૈનિક સુપરફાસ્ટ ઇન્ટરસિટી ટ્રેનમાં ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી તાત્કાલિક અસરથી 30.09.2024 સુધી બે વધારાના જનરલ કોચ લગાવવામાં આવશે.
  2. ટ્રેન નંબર 20965 ગાંધીગ્રામ-ભાવનગર દૈનિક સુપરફાસ્ટ ઇન્ટરસિટી ટ્રેનમાં ગાંધીગ્રામ સ્ટેશનથી તાત્કાલિક અસરથી 30.09.2024 સુધી બે વધારાના જનરલ કોચ લગાવવામાં આવશે.

માશૂક અહમદ
વરિષ્ઠ મંડલ વાણિજ્ય પ્રબંધક
પશ્ચિમ રેલવે‚ ભાવનગર મંડલ

IPL 2025: LSG vs CSK head-to-head, Lucknow weather forecast,...

LSG vs CSK Live Cricket Score, IPL 2025 Match...

🏆 Epic Triumph! Barcelona vs Borussia Dortmund – UCL...

⚽ First Half Fireworks – Barcelona vs Borussia Dortmund🔥...

🔥 Brutal Blow! Barcelona Crush Dortmund – UCL 2025

Barcelona vs Borussia Dortmund UCL 2025: Barca thrash Dortmund...

GT vs RR IPL 2025 Match Review: Thrilling Highlights​

GT vs RR IPL 2025 Match Review​Gujarat Titans' Innings:...

IPL 2025: GT vs RR Playing 11, live toss...

GT vs RR IPL 2025 Live action continues as...

Thrilling Showdown: FC Barcelona vs Borussia Dortmund in the...

Barça look for a strong start in what should...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here