Saturday, September 6, 2025
HomeGujaratAhmedabad2 ઓગસ્ટથી બોટાદ-ધ્રાંગધ્રા-બોટાદ ડેમુ ટ્રેનના સમયમાં ફેરફાર થશે

2 ઓગસ્ટથી બોટાદ-ધ્રાંગધ્રા-બોટાદ ડેમુ ટ્રેનના સમયમાં ફેરફાર થશે

Related stories

IPL 2025: LSG vs CSK head-to-head, Lucknow weather forecast,...

LSG vs CSK Live Cricket Score, IPL 2025 Match...

🏆 Epic Triumph! Barcelona vs Borussia Dortmund – UCL...

⚽ First Half Fireworks – Barcelona vs Borussia Dortmund🔥...

🔥 Brutal Blow! Barcelona Crush Dortmund – UCL 2025

Barcelona vs Borussia Dortmund UCL 2025: Barca thrash Dortmund...

GT vs RR IPL 2025 Match Review: Thrilling Highlights​

GT vs RR IPL 2025 Match Review​Gujarat Titans' Innings:...

IPL 2025: GT vs RR Playing 11, live toss...

GT vs RR IPL 2025 Live action continues as...

Thrilling Showdown: FC Barcelona vs Borussia Dortmund in the...

Barça look for a strong start in what should...

પશ્ચિમ રેલવેએ ભાવનગર ડિવિઝનમાંથી ચાલતી કેટલીક ટ્રેનોના સમયમાં અસ્થાયી રૂપે ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. ભાવનગર ડિવિઝનના સીનીયર ડીસીએમ શ્રી માશૂક અહમદના જણાવ્યા અનુસાર, આ અસરગ્રસ્ત ટ્રેનોનું વિગતવાર વર્ણન નીચે મુજબ છે:-1. ટ્રેન નંબર 09359 બોટાદ-ધ્રાંગધ્રા ડેમુ ટ્રેન બોટાદ સ્ટેશનથી 12.08.2024 થી તેના નિર્ધારિત સમય 17.50 કલાકને બદલે 40 મિનિટના વિલંબ સાથે એટલે કે 18.30 કલાકે ઉપડશે. આ કારણોસર આ ટ્રેન ઝોરાવરનગર સ્ટેશને 19.40 કલાકે, સુરેન્દ્રનગર ગેટ સ્ટેશને 19.46 કલાકે અને સુરેન્દ્રનગર જંકશન સ્ટેશને 20.20 કલાકે પહોંચશે. આ ટ્રેન સુરેન્દ્રનગર જં.-ધ્રાંગધ્રા વચ્ચે 12.08.2024 થી આગળના આદેશો સુધી અસ્થાયી રૂપે આંશિક રીતે રદ રહેશે.2. ટ્રેન નંબર 09360 ધ્રાંગધ્રા-બોટાદ ડેમુ ટ્રેન 12.08.2024 થી તેના નિર્ધારિત સમય રાત્રિ 20.50 ના બદલે સવારે 06.20 કલાકે ધ્રાંગધ્રા સ્ટેશનથી ઉપડશે. આ કારણોસર આ ટ્રેન સુરેન્દ્રનગર જંકશન સ્ટેશન સવારે 07.10 કલાકે, સુરેન્દ્રનગર ગેટ સ્ટેશન સવારે 07.25 કલાકે, ઝોરાવરનગર સ્ટેશન સવારે 07.30 કલાકે અને બોટાદ સ્ટેશન સવારે 09.00 કલાકે પહોંચશે.3. ટ્રેન નંબર 09259 સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા વન-વે ડેમુ સ્પેશિયલ ટ્રેન 12.08.2024 થી સુરેન્દ્રનગર જંકશન અને ધ્રાંગધ્રા વચ્ચે વિશેષ ભાડા પર દોડશે. આ ડેમુ સ્પેશિયલ ટ્રેન સુરેન્દ્રનગર જંકશન સ્ટેશનથી દરરોજ સવારે 05.00 કલાકે ઉપડશે અને 06.00 કલાકે ધ્રાંગધ્રા સ્ટેશન પહોંચશે.

IPL 2025: LSG vs CSK head-to-head, Lucknow weather forecast,...

LSG vs CSK Live Cricket Score, IPL 2025 Match...

🏆 Epic Triumph! Barcelona vs Borussia Dortmund – UCL...

⚽ First Half Fireworks – Barcelona vs Borussia Dortmund🔥...

🔥 Brutal Blow! Barcelona Crush Dortmund – UCL 2025

Barcelona vs Borussia Dortmund UCL 2025: Barca thrash Dortmund...

GT vs RR IPL 2025 Match Review: Thrilling Highlights​

GT vs RR IPL 2025 Match Review​Gujarat Titans' Innings:...

IPL 2025: GT vs RR Playing 11, live toss...

GT vs RR IPL 2025 Live action continues as...

Thrilling Showdown: FC Barcelona vs Borussia Dortmund in the...

Barça look for a strong start in what should...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here