Saturday, September 6, 2025
HomeSportsCricketમહિલાઓ વિરૂદ્ધ વાંધાજનક ટિપ્પણી ક્રિકેટર હાર્દિક-કેએલ રાહુલને ભારે પડી

મહિલાઓ વિરૂદ્ધ વાંધાજનક ટિપ્પણી ક્રિકેટર હાર્દિક-કેએલ રાહુલને ભારે પડી

Related stories

IPL 2025: LSG vs CSK head-to-head, Lucknow weather forecast,...

LSG vs CSK Live Cricket Score, IPL 2025 Match...

🏆 Epic Triumph! Barcelona vs Borussia Dortmund – UCL...

⚽ First Half Fireworks – Barcelona vs Borussia Dortmund🔥...

🔥 Brutal Blow! Barcelona Crush Dortmund – UCL 2025

Barcelona vs Borussia Dortmund UCL 2025: Barca thrash Dortmund...

GT vs RR IPL 2025 Match Review: Thrilling Highlights​

GT vs RR IPL 2025 Match Review​Gujarat Titans' Innings:...

IPL 2025: GT vs RR Playing 11, live toss...

GT vs RR IPL 2025 Live action continues as...

Thrilling Showdown: FC Barcelona vs Borussia Dortmund in the...

Barça look for a strong start in what should...

નવી દીલ્હી: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ની લોકપાલ કમિટીએ હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલ પર એક ટીવી શોમાં મહિલાઓને લઈને કરેલી વાંધાજનક ટિપ્પણી બદલ 20-20 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. બીસીસીઆઈન લોકપાલ પ્રમાણે આ બંને ખેલાડીઓ એક એક લાખ રૂપિયા 10 શહિદ પેરા મિલિટરી ફોર્સના કોન્ટેબલના પરિવારજનોને આપશે, જ્યારે આટલી જ રકમ બ્લાઈંડ ક્રિકેટ માટે આપશે.

બંને ખેલાડીઓએ આ રકમ 4 સપ્તાહની અંદર જમા કરાવવાના રહેશે. બીસીસીઆઈના લોકપાલે એમ પણ કહ્યું હતું કે, હાર્દિક અને કેએલ રાહુલ તરફથી આ રકમ નિર્ધારીત સમયમાં જમા ના કરાવવામાં આવી તો બીસીસીઆઈ આ રકમ તેમની મેચ ફીમાંથી કાપી શકે છે.

IPL 2025: LSG vs CSK head-to-head, Lucknow weather forecast,...

LSG vs CSK Live Cricket Score, IPL 2025 Match...

🏆 Epic Triumph! Barcelona vs Borussia Dortmund – UCL...

⚽ First Half Fireworks – Barcelona vs Borussia Dortmund🔥...

🔥 Brutal Blow! Barcelona Crush Dortmund – UCL 2025

Barcelona vs Borussia Dortmund UCL 2025: Barca thrash Dortmund...

GT vs RR IPL 2025 Match Review: Thrilling Highlights​

GT vs RR IPL 2025 Match Review​Gujarat Titans' Innings:...

IPL 2025: GT vs RR Playing 11, live toss...

GT vs RR IPL 2025 Live action continues as...

Thrilling Showdown: FC Barcelona vs Borussia Dortmund in the...

Barça look for a strong start in what should...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here