Monday, September 8, 2025
HomeGujarat

Gujarat

સુરતમાં વરસાદે 3 લોકોનાં જીવ લીધા, 100થી વધુ વૃક્ષ ધરાશયી

રવિવારે સવારે સુરત શહેરમાં વાવાઝોડા સાથે ભારે વરસાદ પડવાને કારણે 3 લોકોનાં મોત થયા હતા અને અલગ અલગ વિસ્તારોમાં 25 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.સુરતના...

રાજકોટમાં પાણીના પાઉચ પર મૂકાયો પ્રતિબંધ,

વેચનારાને થશે દંડપ્લાસ્ટિકના પ્રદૂષણને અટકાવવા માટે રાજકોટ મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા રાજકોટ શહેર વિસ્તારમાં પાણીના પાઉછના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. જેનો અમલ 5 જૂન...

0 વર્ષે પાણીમાંથી બહાર આવેલા હાંફેશ્વર મંદિર જતી બોટ પર પ્રતિબંધ

જય પછીગર, વડોદરા: કાવાંટ તાલુકાના હાંફેશ્વર ગામમાં આવેલા પૌરાણિક શિવ મંદિર જતી બોટ પર પ્રતિબંધ મુકવાનો આદેશ આપવામાં આવ્યો છે. સરદાર સરોવર ડેમમાં જળ...

ભાજપવાળા નેતાની રાહ જોતા રહ્યા અને લોકોએ રાણીપ ઓવરબ્રિજનું ઉદ્ઘાટન કરી નાખ્યું

રાણીપ ખાતે આવેલ GST ફાટક ક્રોસિંગ પર ઓવરબ્રિજ બની ગયો હોવા છતા તેના ઉદ્ઘાટનના કોઈ અણસાર ન દેખાતા પાછલા કેટલાય સમયથી રોજ હાલાકીનો ભોગ...

પત્નીના મોતથી ડિપ્રેશનમાં આવી ગયેલા વૃદ્ધે 12મા માળેથી લગાવી મોતની છલાંગ

શહેરના સાઉથ બોપલ વિસ્તારમાં રહેતા એક વૃદ્ધે 12મા માળેથી મોતની છલાંગ લગાવી છે. આપઘાત કરનારા વ્યક્તિનું નામ સુરેશ ગૌડ હોવાનું બહાર આવ્યું છે. 58...

દિનેશ બાંભણિયા બાદ હવે વરુણ પટેલ પણ કરશે હાર્દિક સામે બદનક્ષીનો દાવો

દિનેશ બાંભણિયા બાદ હવે વરુણ પટેલે પણ હાર્દિક પટેલ સામે માનહાનિનો દાવો કરવાની ચિમકી આપી છે. વરુણ પટેલ અને રેશમા પટેલે આજે એક પ્રેસ...

સ્વર્ણિમ સંકુલમાં જૂની ઓફિસોની સાફ-સફાઈ, મંત્રીમંડળના વિસ્તરણની તૈયારી

2019ની લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં મોટી હલચલ શરૂ થઈ ગઈ છે. ભાજપે પણ તેના પાસા ગોઠવવાનું શરૂ કરી દીધું છે. તાજેતરમાં જ મુખ્યમંત્રી...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read